MétaCan
Menu
Back to cohort
Record W4406600318 · doi:10.37867/te160311

સપરત સમજક પરશન અન ગધ દરશન(CONTEMPORARY SOCIAL ISSUES AND GANDHIAN PHILOSOPHY)

2024· article· gu· W4406600318 on OpenAlex
ભુપેન્દ્ર બ્રહ્મભટ્ટ

Why this work is in the frame

A frame that forgets how it found something cannot be audited. These are the routes that admitted this work.

affAt least one author lists a Canadian institution in the pinned OpenAlex snapshot.

Bibliographic record

VenueTowards Excellence · 2024
Typearticle
Languagegu
FieldArts and Humanities
TopicIndian History and Philosophy
Canadian institutionsAdvanced Micro Devices (Canada)
Fundersnot available
KeywordsSocial philosophySociologyEnvironmental ethicsSocial scienceEpistemologyPolitical sciencePhilosophySocial relation

Abstract

fetched live from OpenAlex

માનવસમાજની શરૂઆતથી સમાજમાં સામાજિક પ્રશ્નો જોવા મળે છે. માનવીએ ચિંતન-દર્શન દ્વારા તે પ્રશ્નોનો ઉકેલ પણ લાવવા પ્રયાસ કર્યો છે. સમય સ્થળ મુજબ સામાજિક પ્રશ્નો બદલાતા રહ્યા છે અથવા પ્રશ્નોનું સ્વરૂપ બદલાતું રહ્યું છે એ મુજબ આજે ૨૧મી સદીના સાંપ્રત પ્રશ્નો જેવા કે સામાજિક-આર્થિક,લૈંગિક,ધાર્મિક અસમાનતા ગંભીર બની રહી છે તો તેના પરિણામ સ્વરૂપ સંઘર્ષ, વિખવાદ, અજંપો અને સ્વઆંદોલન વધ્યા છે. આજે દેશમાં ચારે બાજુ વિવિધ આંદોલનોનો ઉકળાટ અને પ્રજામાં આક્રોશ જોવા મળે છે.આ બધી અશાંતિ,આક્રોશ અને અરાજકતામાંથી સમાજને ઉગારવા માટે અને તેના ઉકેલ ની આશા માત્ર ગાંધીદર્શનમાં જોવા મળે છે. કઈ રીતે સાંપ્રત સામાજિક પ્રશ્નોનો ઉકેલ ગાંધીદર્શનમાં રહ્યો છે તે દર્શાવવાનો આ શોધપત્રનો ઉદ્દેશ છે. પ્રસ્તુત શોધપત્રના હેતુ સાંપ્રત પ્રશ્નોની જાણકારી અને તેની ગંભીરતા દર્શાવી તેના ઉકેલમાં ગાંધીદર્શનની પ્રસ્તુતતા દર્શાવવાનો છે. પ્રસ્તુત શોધપત્ર ગૌણમાહિતી પર આધારિત હોવાથી વિષય સંબંધી અગાઉ થયેલા અભ્યાસો, લેખો, પુસ્તકો, જર્નલો નો આધાર લઇ સામગ્રીનું વિશ્લેષણ કરી એક્ત્રીત તથ્યોનું અર્થઘટન કરી મૂલ્યાંકન કર્યું છે. સામાજિક-આર્થિક અસમાનતાના ઉકેલ માટે ગાંધીજીનું સચોટ શસ્ત્ર સર્વોદયનો સિધ્ધાંતછે, જેમાં ગાંધીજી ત્રણ વસ્તુ મુકે છે. ૧)સહુના ભલામાં આપણું ભલું સમાયેલું છે.૨)વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિમંતએક સરખી હોવી જોઈએ કેમ કે આજીવિકા નો હક બધાને છે.૩)સાદી મજુરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ ત્રણમાં પહેલું સૂત્ર દર્શન છે એ અનુભવનો સાર છે . ઉપરાંત ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત, ગ્રામોદ્ધાર, ગ્રામસ્વરાજ નો ખ્યાલ અને અસ્પૃશ્યતાના નિવારણ માટેના રચનાત્મક કાર્યક્રમ વિચારો દ્વારા સાંપ્રત પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય. લૈંગિક અસામનતા અને સ્ત્રીઓના પ્રશ્નો અંગે સ્ત્રી ઉન્નતી માટેના વિચારોમાં ગાંધીજી ક્રાંતદર્શી સમાજશાસ્ત્રી જણાય છે. લગ્ન, વિધવા જીવન, લગ્નખર્ચ, સ્ત્રી શણગારજેવા મુદ્દા પરના વિચારો લૈંગિક અસમાનતા દુર કરી સ્ત્રી અને લગ્ન જીવનના પ્રશ્નો હલ થઇ શકે છે. માનવ ઈતિહાસમાં બહુ જ થોડા પ્રતિભાવંત વ્યક્તિત્વો જોવા મળે છે જેઓ એક સાથે નૈતિક, રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક મોરચે પોતાની વિચાર પ્રતિબદ્ધતામાંથી ઝઝૂમ્યા હોય અને માનવ જીવન પર એની અસર મૂકી ગયા હોય. ગાંધીજી આવી ઘટનાનાં પ્રતિક અને પરીવર્તક બની ગયા છે. ભારત અને પુરા વિશ્વના પ્રશ્નોના ઉકેલમાં આજે પણ ૨૧ મી સદીમાં તેમના વિચાર દર્શન, સુસંગતતા ધરાવે છે. સત્ય, અહીંસા, સત્યાગ્રહ, ધર્મ, અસ્પૃશ્યતા અને ગરીબી વિશેના એમના વિચારો રાષ્ટ્રનિર્માણ અને સામજિક પ્રશ્નોના ઉકેલ લાવવામાં અને સામાજિક પરિવર્તનપ્રવર્તક બની રહ્યા છે. હજી વધુ તેમના દર્શનનો ઉપયોગ કરી સાંપ્રત સામાજિક પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય તેમ છે.

Fetched live from OpenAlex and de-inverted. Abstracts are not stored in this database: the inverted indexes are 8.6 GB of the frame’s 9.3 GB of text, and the host has 13 GB free.

Full frame distilled prediction

Teacher imitation

Not calibrated prevalence, not ground truth. Human validation pending. Learned from the 10,348 direct Codex labels and 10,348 direct Gemma labels. Candidate is the union of thresholded teacher heads; consensus is their intersection. These outputs are machine_predicted_unvalidated and are not human labels or direct frontier model labels.

metaresearch head score (Codex)0.000
metaresearch head score (Gemma)0.000
Version: codex-gemma-dda1882f352aValidation status: machine_predicted_unvalidated
Candidate categoriesMeta-epidemiology (narrow), Science and technology studies, Insufficient payload (model declined to judge)
Consensus categoriesInsufficient payload (model declined to judge)
DomainCandidate signal: none · Consensus signal: none
Study designCandidate signal: Not applicable · Consensus signal: none
GenreCandidate signal: Empirical · Consensus signal: none
Teacher disagreement score0.864
Threshold uncertainty score1.000

Codex and Gemma teacher scores by category

CategoryCodexGemma
Metaresearch0.0000.000
Meta-epidemiology (narrow)0.0010.001
Meta-epidemiology (broad)0.0010.000
Bibliometrics0.0000.000
Science and technology studies0.0020.001
Scholarly communication0.0010.001
Open science0.0000.000
Research integrity0.0000.001
Insufficient payload (model declined to judge)0.0060.002

Machine scores (provisional)

The two teacher heads of the student model, read on this work. A score orders the frame for review; it never asserts a category, and the validation status ships verbatim with every row.

Baseline scores from an immature model (maturity gate not passed, 7 training rounds). Scores rank; they never assert a category.

Opus teacher head0.072
GPT teacher head0.272
Teacher spread0.200 · how far apart the two teachers sit on this one work
Validation statusscore_only:v0-immature-baseline · verbatim from the scoring run: score_only means the number may rank works, and no category label ships from it